________________ અનહદ હોય તેમ તે હોય દશમ પરિચ્છેદ. ( 127 ) સહેજ સ્વસ્થ થયા પછી મહારાજે પૂછયું: “હાથી તમને કયાં લઈ ગયે અને આ અટવીમાં–અંધારા કુવામાં શી રીત આવી ચડ્યા ?" કમલાવતીએ પિતાની વિતક કથા કહેવા માંઃ “ગાંડા બનેલા હાથી ઉપર તમે તે વૃક્ષ ઉપર શાખા પકવ બચી ગયા. હું તમ કરી શકી નહી. નાસતે નાસતો હાથી એક ડુંગરાળ નદા પાસે પહોંચે. નદીની બનને તરફ ઉંચી ઉંચી ભેખડો આવેલી હતી. મને થયું કે હવે હાથી અહીંથી આગળ વધી વ8 નહી, પણ મારા અનહદ આશ્ચર્ય વચ્ચે હાથી એકદમ ઉચા ઉડ્યો. જાણે એને પાંખ આવી હોય તેમ મને લાગ્યું. શું ઉથી ઉચે ઉ4 શકે? મારો અનુભવ તો ના પાડતા હતા છતાં મેં જ્યારે એને ખરેખર જ ઉડતો જ જે ત્યારે મને નિશ્ચય થી કે ગજેના શરીરમાં પ્રવેશેલે કઈક દેવ આ તર્કટ રચી રહ્યો છે. મેં નીચે જોયું તે પર્વત અને વૃક્ષે પણ મારી સાથે ફાડવાની સ્પર્ધા કરતાં જણાયા, ગામે અને મેટા નગરો નાનાં ક4િઆરાં જેવાં દેખાવા લાગ્યાં. સરોવરે ન્હાની છત્રીના ટોપ જેવાં બની ગયા હતા. વનની હટી પંક્તિઓ જાણે લાંબા સર્પ પડયા હોય એ આભાસ ઉત્પન્ન કરી ૨હ્યા. - આમ ગભરાએલા ચિતે બધું જોતી હતી એટલામાં મારી વાટીમાં રહેલે દિવ્યમણિ મને યાદ આવ્યું. મેં એ વીટીવળી ગુલીવતી હાથીના ગંડસ્થળ ઉપર પ્રહાર કર્યો. હાથી ચાસ પાડી ઉઠ્યો અને આકાશમાંથી તારે ખરે તેમ નીચે પડયા. " એક આફત અધુરી હોય તેમ નીચે પડતાં જ બીજી આફત સામે આવી ખી થઈ ગઈ. જ્યાં હાથી પટકાઈ પડયા ઉતા તે એક મહાન સરોવર હતું. એની અંદર મોટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust