________________ ( 104) સતી સુરસુંદરી, એસારી ઘણી ઘણું સુખ-દુઃખની વાત કરી. અને સખીએ માં શ્વસુરવાસ મળે છે તે જાણી તેમને ઘર સંતોષ થશે. ક્રમે ક્રમે કમલાવતી અને કાંતા વચ્ચે ગાઢ પ્રીતિ બંધા કોઈ દિવસ એ ભાગ્યે જ જતા હશે કે જે દિવસે કાંતા ક્રમે ળાવતીને મળવા અથવા એક-બીજાને ત્યાં નહી જતી હોય. 2 પ્રમાણે વર્ષો વીતતા ચાલ્યા. - એક રાત્રિએ શ્રીકાંતા તસ્નાન કર્યા પછી સ્વામીની પાર જ શસ્યામાં સૂતી હતી. રાત્રિને છેલ્લે પ્રહર ચાલતો હતો એટલામાં તેણીએ એક સ્વપ્ન જોયુંઃ “સ્વચ્છ-કાંતિમાન- નિઝ લક ચંદ્ર જાણે પિતાના મુખને વિષે પ્રવેશ કરતો હોય એવું એને અનુભવ થયે. શ્રીકાંતા સ્વપ્ન જોયા પછી શાંતિથી પથરિન માંથી ઉઠીને બેસી અને પિતાના પતિદેવને જગાઢ સ્વજન સંબંધી વૃતાંત કહી સંભળાવ્યું. ' ધનદેવે સ્વપ્નની વિગત સાંભળી જવાબ આપેઃ " હું સુંદરી ! એ સ્વપ્ન બહુ સારો એગ સૂચવે છે. સ્વપ્ન ઉપરથી જણાય છે કે સમસ્ત વણિકવર્ગમાં ઉત્તમ એ તમને એક પુત્ર થશે. " શ્રીકાંતાને સ્વપ્નને આ પ્રકારનો અર્થ સાંભળી અત્યંત આનંદ થશે. | સ્વપ્નવાળી રાત્રિએ જ ગર્ભની સ્થિતિ બંધાઈ અને બે મહિના પસાર થયા પછી ત્રીજા મહિનાના આરંભમાં શ્રીકાંતાને અભયદાન આપવાને દેહલો ઉતપન્ન થયો. ધનદેવે પિતાની સ્ત્રીને એ મને રથ પૂર્ણ કર્યો, એટલું જ નહીં પણ જ્યારે જ્યારે જે જે દેહલે ઉપજે તે પૂર્ણ કરવામાં તેણે પોતાનું કર્તવ્ય જ માન્યું. એ રીતે ગર્ભકાળ પૂરો થતાં, જે વખતે શુભ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હતા તે વેળાએ શ્રીકાંતાએ પુત્રનો જન્મ આપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust