________________ પ. પૂ. આચાર્ય સ. શ્રી વિજયસગુણસૂરીશ્વરજી મ, શ્રી આદિ ઠા. 3 નું વિ. સં. 2037 નું વીલેપાલે (ઈસ્ટ)માં - રાતુર્માસ :- પૂજ્યશ્રીની આચાર્ય પદવી બાદ થયેલ પ્રશસ્તિ કાર્યો પૂજ્યશ્રીની આચાર્ય પદવી મલાડ (રાજસ્થાન) રાધના ઉપક્રમે વિ. સં. 2036 ફા. વ. 11 ના થયા બાદ દોલતનગરગાયુમરા પૂર્ણ કર્યા બાદ શ્રી શત્રજયની ગૌરવગાથા (પાંચમી આવૃત્તિ ) ના ઉદ્દઘાટન સમારોહ તા. 115-81 ના રોજ નમિનાથજી ઉપાશ્રય (પાયધૂની) ઉજવાયો. જેમાં મહારાષ્ટ્ર રાજ્યના બાંધકામ ખાતાની પ્રધાન શ્રીમતી પ્રમીલાબેન યાજ્ઞિક (ઉદઘાટનકાર) તથા મુખ્ય અતિથિવિશેષ તરીકે શ્રી ચંદ્રસેન જીવણભાઇ ઝવેરી તથા શ્રી શશીકાન્તભાઈ રતિલાલ (ભાયંદર) હતા. તે સિવાય સંસ્થાના ટ્રસ્ટી શેકશી દેવીચંદ ચંપાલાલ. શ્રી રતિલાલ મૂલચંદ શાહ, શ્રી નથમલજી તથા અગ્રગણ્ય પ્રતિષ્ઠિત વ્યકિતઓની હાજરી ધ્યાનાકર્ષક હતી. તે બાદ પૂ. આ. મ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ. ઝીની નિશ્રામાં પ. પૂ. આ. ભ. શ્રી વિજ્યસુશીલ સૂરીશ્વરજી મ. શીના વરદ હસ્તે મુનિ શ્રી સાગરચંદ્ર વિજ્યજીના આચારાંગના જોગ તથા બાલમુનિશ્રી ચંદ્રપાલ વિજ્યજીના ઉત્તરાધ્યયન તથા આચારાંગના પૂર્વાર્ધ) જોગ સંપન્ન થયા. તે બાદ ફા. સુદ 6 ના ભાયંદર શી . પાર્શ્વ નાથપ્રભુની વરસગાંઠ નિમિત્તે શ્રી ભાયંદર સંઘના આગેવાનીમાં શ્રી શશીકાન્તભાઈ રતીલાલ વિગેરે વિનંતી કરતા આવતા પૂજ્યશ્રી ભાયંદર પધાર્યા અને તેમની નિશ્રામાં સમસ્ત શ્રી સંઘનું સ્વામિનારા અને શ્રી સિદ્ધચક્રપૂજનથી વર્ષગાંઠ સુંદર રીતે ઉજવાઇ. ત્યાર બાદ તા. 5-4-81 ના શ્રી આજોલ જૈન મિત્ર મંડળની વિનંતીથી તેઓશ્રી દહીંસર પધાર્યા. તત્ર તે મિત્રમંડળ તરફથી શ્રી સિદ્ધચક્રપુજન ભાણાવાયું. તેમાં આરતીનો ચઢાવો ચાર હજાર માગનો થયો. તે દહીંસરના ઈતિહાસમાં પ્રથમવાર જ હતો. આ પ્રસંગ પણ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust