________________ સતી મલય સુંદરી છેવટે પ્રવાસી પાસે ધૈભિની” નામે વિદ્યા હતી. તેને તેણે પ્રયોગ કર્યો. બન્ને શેડ પૂતળાની માર્ક સ્થિર થઈ ગયા. માત્ર મેટું ખૂલ્યું હતું. મોટેથી બૂમો પાડવા લાગ્યા. “બચાવે ! કોઈ બચાવો !" તે પ્રવાસી તે ત્યાંથી ચાલ્યા ગયે. પણ લેકે ભેગા થઈ ગયા. કેટલાક હસવા લાગ્યા. કેટલાક મશ્કરી કરવા લાગ્યા. એ તે એજ લાગના છે. એ વખતે લેભાકરનો પુત્ર ગુણવમાં -જે બહાર ગામ ગયા હતા તે આવી પહોંચે. બધી વાત જાણી તે દુઃખી થઈ ગયે. લેકે કહેવા લાગ્યા “તમારા વડીલ પારકી થાપણ હરતાં હર્ષ પામે છે પછી એના વિપાક સમયે શા માટે બૂમ. પાડવી જોઈએ? માણસે ન્યાય નીતિથી ચાલવું જોઈએ. “ગુણવર્મા પિતાના વડીલેને સારા કરવા વિવિધ મંત્ર તંત્ર વાદિઓને બોલાવી લાવ્યા. પણ સર્વ ઉપાયો નિષ્ફળ ગયા. આખર તે ગુણવર્મા તે યુવાન પ્રવાસીની શેધ કરવા ત્યાંથી પરદેશના પ્રવાસે ઉપડે. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust