________________ 75 धनं नश्यति पुत्रोऽपि / विपद्य क्यापि गच्छति // .. न हि शक्या गति]ि। धनस्य निधनस्य च // 13 // અર્થાત્ –ધનને નાશ થાય છે, પુત્ર પણ વિપત્તિમાં આવી કયાંય ચાલ્યા જાય છે, ધનની અને મૃત્યુની ગતિ જાણી શકાતી નથી. (137) वनकुसुमं कृपणश्रीः / कूपच्छाया सुरंगधृलिश्च // तत्रैव यान्ति विलयं / मनोरथा भाग्यहीनानाम् // 138 // ' અર્થાત–વનનું ફૂલ, કૃપણની લક્ષ્મી, કૂવાને છાંયડો, સુરંગની ધૂળ ને ભાગ્યહીનના મનોરથ તે ને તે સ્થળે નષ્ટ થઈ જાય છે. (138). અને, कीटिकासंचितं धान्यं / मक्षिकासंचितं मधु // कृपणैः संचिता लक्ष्मी-रन्यैस्तु परिभुज्यते // 139 // અર્થાત–કીડીએ એકઠું કરેલું અનાજ, માખીએ ભેગું કરેલું મધ, કૃપણે સાચવેલી લક્ષ્મી એ ત્રણેને બીજાએ ઉપભેગ કરે છે. (139). માટે હે સ્વામી, તમે દુઃખ ન લગાડશે. તમે આ વગડામાં આટલો વખત રહ્યા છે. કેઈ અદ્દભુત જડીબુટ્ટી આપને જડી નથી? ગીએ જવાબ આપેઃ આ પ્રદેશમાં એક એવું ઝાડ છે કે જેનું મૂળિયું સુંઘવાથી મનુષ્ય વાનર થઈ જાય છે આ સાંભળીને તેણે પૂછયું: જે બુટ્ટીથી માણસ પશુ. થઈ જાય તેને શું ઉપયોગ? આથી રોગીએ કહ્યું: અહીં બીજું એવું મૂળિયું છે કે જે સુંઘવાથી વાનરમાંથી પાછા Hisz 014. B.Ac. Gunratshaus Leiuha Saradhak Trust aradhak Trust