________________ पवन सुणे एक वातडी। हवे होइस हुं छार // तिणदीसे उडाडजे / जिण दिसि होय भरथार // 127 // ' અર્થાત–હે પવન! મારી તું એક વાત સાંભળ. હવે હું રાખ થવાની છું, તે રાખને મારે પતિ હોય તે દિશા તરફ તું ઉડાડજે. (127). આમ બોલીને જુદી જુદી રીતે તેણે વિલાપ કર્યો. કહ્યું છે કે, स्नेहमूलानि दुःखानि / रसमूलाश्च व्याधयः // लोभमूलानि पापानि / त्रीणि त्यक्त्वा सुखी भव // 128 // અર્થાત–દુઃખનું મૂળ સ્નેહ છે; વ્યાધિનું મૂળ રસાસ્વાદ છે; પાપનું મૂળ લેભ છે, એ ત્રણેને તજવાથી સુખી થવાય. (128) કેટલીક વાર પછી માળણ બેલી: હે સખી, જે મારું કહ્યું તું કરે તે તને હું વાત કહું. તું મરણને વિચાર કરીશ નહિ કારણકે જીવતો નર ભદ્રા પામે છે. આનું તને સુંદર ઉદાહરણ આપું. એક રાજાનામં ત્રીને ગંગા નામની પત્ની હતી. તે પતિ પત્નીને ગાઢ સ્નેહ હતે. એક વખત કેઈએ રાજાને તેમના અથાગ પ્રેમની વાત કહી. કુતૂહલવૃત્તિથી રાજાએ મંત્રીની પરીક્ષા કરવાને વિચાર કર્યો. એક વખત કેઈ કામનું બહાનું કાઢીને તેણે મંત્રીને પરદેશ મેક. મંત્રીએ નગર છેડયું ત્યારથી નિયમિત પિતાની પત્નીને કાગળ લખતો. એક વખત રાજાએ તેમના સ્નેહની પરીક્ષા કરવાને પોતાના ચાકરની સાથે એક પત્ર મેંકો . ગંગાએ તે પત્ર વાં. તેમાં P.P.AC. Gunratchaus Biura Saradhak Trust