________________ एकस्मिन् रक्षिते जीवे / त्रैलोक्यं रक्षितं भवेत् // घातिते घातितं तद्धि / तस्माज्जीवान्न घातयेत् // 106 // અર્થા–એક જીવનું રક્ષણ કર્યાથી ત્રિલેકનું રક્ષણ થયું ગણાય છે, ને એક જીવને ઘાત કર્યો હોય છે તે. બ્રિલોકનો ઘાત કર્યો ગણાય છે. માટે જીવઘાત ન કર જોઈએ. (106). સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે, इह चत्वारि दानानि / प्रोक्तानि परमर्षिभिः // विचार्य नानाशास्त्राणि / शर्मणेऽत्र परत्र च // 107 // - અર્થાત–આ લોકમાં તેમજ પરલોકમાં સુખ. આપનાર છે એમ અનેક શાસ્ત્રને વિચાર કરી જ્ઞાનીઓએ ચાર દાન કહ્યાં છે. (107) જેવાં કેદ भीतेभ्यश्चाभयं दानं / व्याधितेभ्यस्तथौषधं // देया विद्यार्थिनां विद्या / देयमन्नं क्षुधातुरे // 108 // ' અર્થા—ભય પામેલાને અભયનું દાન કરવું, રોગીને ઔષધનું દાન કરવું, વિદ્યાથીને વિદ્યાનું, અને ભૂખ્યાને અન્નનું દાન કરવું જોઈએ. (108). કેમકે, ज्ञानवान् ज्ञानदानेन निर्भयोऽभयदानतः॥ अन्नदात्सुखी नित्यं / निर्व्याधिरौपधाद्भवेत् // 109 // અર્થા–જ્ઞાન આપવાથી જ્ઞાની થવાય છે, અભયદાન આપવાથી નિર્ભય થવાય છે, અન્ન આપવાથી નિત્ય સુખી થવાય છે, ને ઔષધથી હમેશાં નીરાગી થવાય છે. (109). અરે, મેં એકે અન્યાય કર્યો તે આટલા બધા urratulas UGUM Saradhak Trust