________________ राज्ञि धर्मिणि धर्मिष्ठाः / पापे पापाः समे समाः॥ राजानमनुवर्तते / यथा राजा तथा प्रजाः // 14 // ( અર્થાત-જ્યારે રાજા ધર્મિષ્ઠ હોય છે ત્યારે પ્રજા પણ ધર્મિષ્ઠ થાય છે. રાજા પાપી હોય તે પ્રજા પણ પાપી જ થાય છે. રાજા પાપપુણ્યમય હોય તો પ્રજા પણ એવી જ થાય છે. પ્રજા રાજાને પગલે ચાલે છે. આમ જે રાજા હોય છે તેવી પ્રજા બને છે. (14) પટરાણીએ પણ જૈન ધર્મનું શરણ સ્વીકાર્યું. पतिकार्यरता. नित्यं / भर्तुश्चित्तानुवर्तिनी // यस्येदृशी भवेद्भार्या / स्वर्गस्तस्येह विद्यते // 15 // અર્થાત્ –જે સ્ત્રી પતિની હંમેશાં સેવા કરે છે, પતિનું ચિત્ત પ્રસન્ન થાય તેમ કરે છે, એવી સ્ત્રી જેને હાય તેને આ લેકમાં સ્વર્ગ છે. (15). વળી, स्वजने या च सस्नेहा / देवे गुरौ च सादरा॥ अतिथावागते हृष्टा। सा कुलस्त्री श्रता जने // 16 // " અર્થાત્ –જે પિતાનાં સગાં સંબંધીઓ પ્રત્યે નેહાળ છે, દેવગુરુ પર ભકિતભાવ રાખે છે ને અતિથિ આવતાં હર્ષ પામે છે તે લોકોમાં કુળવાન સ્ત્રી ગણાય છે. (16) , ' . છે. આ રીતે પંચપરમેષ્ઠિ. ધ્યાન, ને સુપાત્રે દાનપુણ્ય વિગેરે કરતાં તેમને ત્યાં થોડા વખત પછી જેડકા પુત્રને જન્મ થશે. તેમને દેવે આપેલા સોનાના કળામાંથી inratsasuguM. Saradhak Trust