________________ તે બધી મરી ગયા, આથી મને ખૂબ જ ખેદ રહ્યા કરે છે. કહ્યું છે કે, ' ' ' : : : : बालस्स मायमरणं / भज्जामरणं च जुधणारंभे // ... बुढस्स पुत्तमरणं / तिनिवि गुरुआई दुक्खाइ // 9 // ' અર્થા—બચપણમાં માતાનું મરણ, જુવાનીના આરંભમાં પત્નીનું મરણ, અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ આ ત્રણે આકરામાં આકરાં દુઃખ છે. (9). પુત્ર વિના ધન રાજ્ય વગેરે નકામાં છે. કારણ કે, विना स्तंभ यथा गेहं। यथा देहो विनात्मना / तरुविना यथा मूलं / विना पुत्रं कुलं तथा // 10 // અર્થાત–થાંભલા વગરનું જેવું ઘર, આત્મા વગરને જે દેહ, મૂળ વગરનું જેવું વૃક્ષ લાગે તેવું પુત્ર વગરનું ઘર લાગે છે. (10) વળી अपुत्रस्य गृहं शून्यं / दिशः शून्या अवांधवाः // પૂર્વશ્ય હૃદ્ય શૂન્ય સર્વગ્રા ફરિદ્રતા શશ . અર્થાત–પુત્ર વગરનાનું ઘર શૂન્ય છે, બંધુઓભાઈઓ વિનાની દિશાઓ શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે અને ગરીબ માણસ બધું શૂન્ય છે. (11). કહ્યું. जिहां बालक तिहां पोंखj। जिहां गोरस तिहां भोग / मीठाबोला ठक्कुरा / गामे वसे बहु लोग // 12 // અર્થા—જ્યાં બાળક છે ત્યાં લીલાલહેર છે (લગ્નાદિ ઉત્સવ થાય છે, જ્યાં દૂધ દહીં વગેરેની છત છે. P.P.AC. Gunratbasucum. Samadhan Trust