________________ 106 વસ્તુઓ છે. (181). અને દાનનાં આ ચાર દૂષણે છે: अनादरो विलंबश्च / वैमुख्यं विप्रियं वचः / / .. पश्चात्तापश्च पंचामी। सदानं दूषयंति हि // 182 // અર્થા–અપમાન, વિલંબ, મોં ફેરવી લેવું, અપ્રિય વચન, ને દાન આપ્યાને પશ્ચાત્તાપ થે, આ પાંચ વસ્તુઓ દાનને દૂષિત બનાવનારી છે. (182). . એક વખત તારે સસરે તારી પત્નીને તેડવા તારે ઘેર આવ્યા, ત્યારે તે મોકલવાની ના પાડી. તારી પત્નીએ. કહ્યું. બહુ દિવસથી હું પિયર ગઈ નથી તેથી થોડા વખત માટે જઈ આવું. આમ કહીને તેણે હઠ કરી. તે ઘણી સમજાવી પણ તેણે પોતાનો મત છેડો નહિ આથી તે ક્રોધે ભરાઈને રૂપ ફેરવી નાંખનારી વિદ્યાથી. તેના પિતાને વાછડો બનાવી દીધા તે બાર ઘડી સુધી. તેને ખીલે બાંધે, અને તે ખેતરમાં કામ કરવા ગયે. તું ઘેર આવ્યા ત્યારે તારી પત્નીએ તેના પિતાના સમાચાર પૂછયા, આથી તે ખોટું કહ્યું કે તે પિતાને ઘેર ગયે છે. આ સાંભળી ખિન્ન થઈને તે બેલીઃ મને તમે મારે. પિયર મેકલે, નહિતે ભેજન નહિ કરું. આમ તેણે વારંવાર કહ્યું એટલે તે વિદ્યાના બળથી તેના પિતાને. મનુષ્ય બનાવ્યું ને તારી પત્નીને તેની સાથે મેકલી. તે ઘણાં ધર્મનાં કાર્યો કર્યા, ગરીબને દાન દીધાં, સાધુઓની. સેવા કરી, ધર્મશાળા વગેરે બંધાવ્યાં, આમ ધાર્મિક જીવન ગાળતાં તું મન્મથ રાજાને ત્યાં પુત્ર થયે, અને તારી. પત્ની કનકપ્રભ રાજાને ઘેર કનકવતી નામની પુત્રી થઈ P.P. Ac. Gunratsasucuri. Stara