________________ શકે નહિ, કારણ કે રાજા તો પોતાના દેશમાંજ પુજાય છે જ્યારે વિદ્વાન સર્વત્ર પુજાય છે. (167). અને, पंडितेषु गुणाः सर्वे / मुर्खे दोषास्तु केवलं / / तस्मान्मूर्खसहस्रेण / प्राज्ञ एको न लभ्यते // 168 // અર્થાત–પંડિતેમાં બધા ગુણે જ હોય છે ને મૂર્ખમાં બધા દે જ જોવામાં આવે છે, તેથી સેંકડો મૂખએના બદલામાં પણ એક ડાહ્યો માણસ પ્રાપ્ત કરી શકાતે નથી. ( 18) હે ચોગીજી ! તમે વિદ્વાન છે, તેથી સર્વમાન્ય છે, એવાં રાજાનાં વચન સાંભળીને જોગીએ પણ તેવી જ રીતે વિનય કર્યો. હે રાજન ! તમે પણ પાંચમાં લેકમાલ હોવાથી માનાર્હ છે. કહ્યું છે કે, वयोवृद्धास्तपोद्धा / ये च वृद्धा बहुश्रुताः॥ सर्वे ते धनद्धानां / दारे तिष्ठति किंकराः // 169 // અર્થાત–જે વયથી, તપથી અથવા જ્ઞાનથી વૃદ્ધ હોય છે તે સવે ધનિકોને બારણે ચાકરોની જેમ ઊભા રહે છે. (169) - રાજા બહુ માનપૂર્વક તે ચગીને પાલખીમાં બેસાડી પિતાને મહેલે લાવ્યો. પછી રાજાએ પ્રણામ કરીને પૂછયું: હે ગીન્દ્ર, આપની પાસે કઈ ચમત્કારિક વિદ્યા અથવા જડીબુટ્ટી છે ? * ચોગીએ જવાબ આપ્યો. ગુરુના પ્રસાદથી મારી પાસે તેવી વિદ્યા છે.unrabhais@claradhak Trust