________________ અર્થાત–દુષ્ટને શિક્ષા કરવી, સ્વજનનું સન્માન કરવું, ન્યાયપૂર્વક રાજભંડાર વધારો, પક્ષપાતરહિત રહેવું ને વિજયની-પ્રજાની રક્ષા કરવીઃ આ પાંચ ગુણે રાજાના હોય છે. (164). પણ આવા રાજા મળવા દુર્લભ છે. જે રાજા પાપ કરે ને મંત્રી તેને અટકાવે નહિ તે મંત્રીને પણ દેષ લાગે છે. કહ્યું છે કે, नृपेण हि कृतं पापं / मंत्रिणोऽपि लगेधुवं // गुरोः शिष्यकृतं पापं / पत्नीपापं च भर्तरि // 165 // અર્થા–રાજાએ જે પાપ કર્યું હોય છે તે મંત્રીને. જરૂર લાગે છે, શિષ્ય કરેલું પાપ ગુરુને અને પત્નીએ કરેલું પાપ પતિને પણ લાગે છે. (165). . આ સાંભળીને મંત્રીએ પૂછ્યું: ગીશ્વર, રાજા શું પાપ કરે છે? ગીએ જવાબ આપેઃ હે મંત્રી! તે સાંભળો. જે યોગીઓ જુદા જુદા દેશમાં ભમે છે, ભિક્ષાથી નિર્વાહ કરે છે, કેઈની પણ નિંદા કરતા નથી, એવા ભેગીઓને રાજાએ ચારની માફક કેમ પૂરી રાખ્યા છે? આવો રાજાને અન્યાય કેવી રીતે સહન કરી શકાય ? તમે રોજા પાસે જઈને તેમને છોડાવે. પછી મંત્રી રાજા પાસે ગયે અને યોગીનું બધું વર્ણન કર્યું: મહારાજ, આ ચગી મહાવિદ્વાન, દાનેશ્વરી ને કળાવાન જણાય છે અને તેને બહુ માન દેવું જોઈએ માટે પહેલાં આ સર્વ રોગીઓને તમે છેડી દે..