________________ * 1 સર્વ પિષધ કર્યો છે, તે આપ બ્રહાચર્ય ભંગ કરવાનું કેમ બેલે છે? કહ્યું છે - જો જિને વચનમાં શ્રદ્ધાળુ - માણસ પણ આવી રીતે લેક વિરૂદ્ધ પા૫ કરે તો પછી જિન વચનના અજાણુમાં તે તેનામાં ફેર છે ? કાળા પતિ પૂજા, તિâવ વર્તાય છે. तस्यादेशे न सत्कार्या, पुण्यपाप विचारणा // કુલીન સ્ત્રીઓને પતિ પૂજ્ય, પતિ તે દેવ અને પતિ તેજ ગુરૂ હોય છે; તેથી તેના આદેશમાં તેણે પુણ્ય પાપની વિચારણા ન કરવી. . . . . પુત્ત ન મિત્ત કલર પહુ, હું વધહ મંતર મરેકે પડતાં જીવડા, રખે ધમ્મ વિચાર “નરંકમાં પડતાં આ જીવને પુત્ર, મિત્ર, કલત્ર, સ્વમી કે વહાલો ભર્તાર કઈ પણ રખવા સમર્થ નથી; માત્ર ધર્મવિચારજ રાખી શકે છે. . . રાજા-વહાલી, તું સ્નેહને ઓછો શા માટે કરે છે? સાંભળ! તારે વેષ સૂર્ય સરખો. કાંતિવાન છે, વાણુવિલાસ કુળવાન છે, ભૃકુટિલતા મંગળ સમાન છે, સેમ્યા બુદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust