________________ . अवहरइ दुरियरासिं, देइ तहा जयसिरिं च रायाणं / सम्म जिणिदधम्मो, तिलिई तिविहेण अणुचिन्नो // ભાવાર્થ-સમ્યફ પ્રકારનો જનધર્મ ત્રિવિધે ત્રિવિધે આ રાતે પાપની રાશિને દૂર કરે છે અને રાજાએને જયલક્ષ્મી આપે છે, ??, ? - આમ થવાથી સર્વ સાંમત લજાથી નીચું સુખ કરતાં ધર્મના ઉપકરણે ગ્રહણ કરીને રાજા પાસે આવ્યા, રાજાએ અહે રાત્રિના પિષધ નિર્વિક્તપણે કરી બીજે દિવસે સવારે પારણું કર્યું, પછી મંત્રીની સાથે વિચાર કરીને મેટા સૈન્ય સાથે કલિંગ દેશના રાજા ઉપર ચડાઈ કરવા ચાલ્યા. રનવતી રાણુ ધર્મમાં તત્પરપણે ગૃહે રહી અષ્ટમીને દિવસે તેણીએ પિષધ કર્યો. દિવસ પસાર થયો, એટલે પ્રતિક્રમણ કરીને તે સ્વાધ્યાય દયાન કરવા લાગી, તેવામાં પિતાની સમક્ષ પોતાના પતિને તેણે જોયે, આ શુ !' એમ તે વિચારે છે તેવામાં તે પુરૂષ છે “શું વિચાર કરે છે? તારી સાથે ભેગવિલાસ કરવા સરકારમાંથી આવેલે હું તારા પતિ છું.” રાણી– અરે! આજ તે પર્વને દિવસ છે, વળી 1 મન, વચન, કાયાવડે કરવું- કરાવવું ને અમેદવું એ ન્નિવલ ત્રિવિધ સમજવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust