________________ પૂર્વભવના અભ્યાસથી પર્વના દિવસો પાળવા લાગ્યા અને પરમેષ્ટી મંત્રનું ધ્યાન કરવા લાગ્યો . ' એકદા પતિથિને પારણે ભેજન કરી થોડીવાર પલંગ ઉપર વિશ્રામ લઇને રાજા ઉઠતો હતો, તેવામાં દવી પણ વેણુ, વિણા વિગેરે ગાયનના ઉપકરણે તથા પંખા સાથે કર્પર, કસ્તુરી, ચંદન વિગેરેથી ભરેલા પાત્રાવાળી સખિઓ સહિત ત્યાં આવી અને યોગ્ય આસન ઉપર બેઠી. પછી રાજા-રાણી એક બીજા સાથે કાવ્ય દિથાદિવડે આનંદ કરવા લાગ્યા. કહ્યું છે गीतकाव्यं विनोदेन, कालो गच्छति धीमतां। દવસનેન નાં, નિદ્રા ન ર | ભાવાર્થબુદ્ધિવાન માણસે ગાયન તથા કાવ્યના વિનોદ વડે પિતાને વખત કહે છે, જ્યારે મુખી વ્યસન, નિદ્રા અથવા કલહમાં પિતા કાળ ગુમાવે છે. * * આ પ્રમાણે આનંદથી તેઓ કાવ્યાલાપ કરતા હતા, તેવામાં આકાશમાંથી બે શુક-શુકી આવીને તેમના હા ઉપર બેઠાં. તેથી વિર્ય પામી તેઓની પાંખને સ્પર્શ કરીને રાજા બોલ્યો-“ તમે ક્યાંથી આવે છે ? .. છે. શુક–બ જે સ્થાને રામ બહુ વખત રહ્યા હતા, જ્યાં પાંચ પાંડે પણ રહ્યા હતા અને જ્યાં રાજાઓ .P.P. Ac.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust in: 2