________________ આ પ્રમાણે સ્વપ્ન દેખી પ્રાતઃકાળે શંખરાજા જાગૃત થયો. સ્વપ્નદર્શનથી હર્ષિત થયેલો રાજા વિચાર કરવા લાગ્યો કે ગુરુશ્રીએ કહ્યું હતું કે–પ્રિયાને લાભ થશે, તે વચનેની સુદર્શના સાથે આ સ્વપ્નને ભાવાર્થ તદ્દન મળતો આવે છે. સ્વનને અર્થ તદ્દન ખુલ્લો છે, નિર્ચ | 246 { { પુત્ર સહિત રાણીને સમાગમ મને થવો જ જોઈએ. રાજાએ તરત દત્તને બેલાવી કહ્યું –દા ! જે વનમાં રાણીને સારથી મૂકી આવ્યો છે તે વનમાં જઈને તું રાણીની તપાસ કર. રાજાના વચનથી દત્ત તરત જ તે વનમાં ગયે. એક તાપસને રાણીને વૃત્તાંત પૂછતાં તેણે સર્વ સમાચાર આપ્યા કે-દત્ત સીધો જ તાપસના આશ્રમે જઈ કુળપતિને મળ્યો. ત્યાંથી કુળપતિને સાથે લઈ તાપસણીઓના આશ્રમમાં તે ગયો. ત્યાં પ્રદ્યુમ્ન સહિત લક્ષ્મીની માફક પુત્ર સહિત રાણીને દીઠી. | દત્તને જોતાં જ સહસા રાણીને કંઠ રુંધાઈ ગયો, ઘણી મહેનતે કંઠને મોકળે મૂકી રાણીએ ઘણા વખત પર્યંત રુદન કર્યું. ખરી વાત છે કે સંબંધી નેહી માણસને દેખી દુ:ખી જીનું હૃદય વિશેષ દુ:ખથી ઊભરાઈ આવે છે. દત્તે રાણીને ધીરજ આપી શાંત કરી. રાણીએ રુદન કરી તથા પિતાનું દુઃખ કહી બતાવી દય ખાલી કર્યું. રાણીના દુઃખને વિચાર કરતાં દત્તનું હૃદય ભરાઈ આવ્યું, પણ ધીરજ રાખી દત્તે એ કહ્યું : બહેન! હવે વિશેષ દુઃખ નહિ કર, આ કઈ પૂર્વના પ્રબળ કર્મનું પરિણામ છે તે P. Ac Gunratnasuri M.S. fun Gun Aaradhak સર ક , 'A | 26 || HIY KH| ' , '; e =