________________ સુદશના ITEDaaaaaaaaaaaaaaaaaaawaaBE यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा / यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावरक्षयो नायुषः // आत्मश्रेयसि तावदेव महति कार्यः प्रयत्नो महा नादीप्ते भुवनेऽहि कूपखननं प्रत्युद्यमः कीदृशः // 1 // જ્યાં સુધી આ શરીરરૂપ ગૃહ મજબૂત છે, જ્યાં સુધી જરા (વૃદ્ધાવસ્થા) દૂર છે, જ્યાં તે સુધી ઇન્દ્રિયની શક્તિ અપ્રતિહત (બરોબર કાર્ય કરે) છે, અને જ્યાં સુધી આયુષ્યનો ક્ષય થયો નથી ત્યાં સુધીમાં જ ઉત્તમ આત્મય માટે મહાન પ્રયત્ન કરી લે. ઘરમાં આગ લાગ્યા પછી તે વખતે ક દવાનો ઉદ્યમ શું ઉપયોગી છે ? અર્થાત કાંઈ ઉપયોગી નથી. પૂર્વ કર્મના કલિષ્ટ ઉદયને લઈ, ધના અકસ્માત રોગાતંકથી પીડાવા લાગી. માતા, પિતા તથા બંધુએ અનેક ઉપાય કર્યા છતાં અનિવાર્ય કર્મના પ્રબળ નિયમને લઈ ધન્ના નિગી ન જ થઈ. કર્મની ગતિ વિચિત્ર છે. રાજા છે કે રંક હે, વિદ્વાન છે કે મૂર્ખ હે, બલિષ્ટ હો કે નિર્બળ હો, કુટુંબવાન હો કે એકલો હો, કરેલ કર્મના અચળ નિયમે પિતાનું કામ તેના પર બજાવવાના જ. ચક્રવતી, બળદે, વાસુદેવ અને તીર્થકરોને પણ કરેલ કર્મ ભોગવવાં જ પડે છે, તે સામાન્ય માનવોની ગણત્રી જ શાની ? ધન્નાના સંબંધમાં અનેક ઉપાયો Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trus H|ERaaaaaaaaaaaaaaaaaaate TEE