________________ પુણ્યપાલ ચરિત–ર. પુણ્યપાલ અહીંને રાજા હતા. તેણે ચતુરંગિણી નવી સેના ઊભી કરી. સચિવ અમાત્યને ચૂંટી કાઢયા. હવે તેની રાજસભા નિયમિત ભરાવા લાગી. આખે દિવસ રાજ-કાજ અને રાતે પ્રિયા સાથે રસરંગમાં ડૂબવું–બહાર નીકળવું આ નિત્યક્રમ બની ગયું. મંગલપુરના રાજા પુરયપાલના દિવસ સારી રીતે પસાર થતા હતા. * કનકમંજરીની તપશ્ચર્યા શું વ્યર્થ જાય? સૌભાગ્યમંજરી અને તિલકમંજરી પણ રત્નપુરીમાં કનકમંજરી સાથે મન તપ કરતી હતી. પુણ્યપાલ સુખમાં બધું ભૂલી ગયે. એક દિવસ તેને પિતાની પ્રિયાઓની યાદ જોરથી સતાવવા લાગી. તે વિચારવા લાગ્યો : “મારી કનકમંજરી! તું તે તું જ છે. તારી ઉપમા કોની સાથે આપું? વિરાટનગરમાં તે માર માર્ગ: પ્રશસ્ત કર્યો. એક દિવસ મેં જ કહ્યું હતું કે મારા જે મૂર્ખ પતિ જે તારા જેવી ચતુર સ્ત્રીને અનુશાસનમાં. ચાલે તે શું ને શું થઈ જાય. તું સાચા અર્થમાં મારી. અર્ધાગિની છે. તારા તપના કારણે હું આજે આટલે સફળ થઈ શો છું. નળની જેમ હું તને દમયંતીની. માફક સરવર પાસે છેડી આવ્યા હતા. મને વિશ્વાસ છે કે મને શોધતી તું રત્નપુરી ગઈ હઈશ. ત્યાં તારી. બે બહેનો પણ હશે. સૌભાગ્ય અને તિલક પુષ્પદત્તા સાથે. પહોંચી ગઈ હશે. હવે હું ઝડપથી તમારા ત્રણે પાસે. આવી રહ્યો છું.. . . . . : : : ' . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust