________________ પુણ્યપાલ ચરિત-૨ : ‘હવે તારે ભગવાનને યાદ કરી લે. આજ તારું મત આવી ગયું છે.' . “તમે કેણ છે ?" અસુર ધ્રુજવા લાગે. પુણયપાલ બોલ્યા : હું મહાસુર છું. અસુરોને મહાસુર મારે છે.” અસુરનું મનોબળ ડગી ગયું. ભયભીત થઈ છે મેં તમારું શું બગાડયું છે ? મને છોડી દો. હું -તમારે નોકર બની રહીશ.” અસુરને કાલાવાલા કરતો જોઈ કુસુમશ્રી પણ ચકિત હતી. આશ્ચર્ય પામવાની કોઈ વાત ન હતી. મહાબળવાન અસુરને એક માનવ મારે એ તે અસંભવ વાત છે. પરંતુ કશું આશ્ચર્ય ન હતું. રાજા વિક્રમાદિત્યને વશમાં અગ્નિવેતાલ અસુર થઈ ગયે હતે. સૌથી મોટું બળ પુનું હોય છે. - પુણ્યબળથી સેળ વર્ષની વયમાં કૃષ્ણએ કંસ જેવા પરાક્રમી રાજાને મારી નાખે. પુણ્યપાલનું પુણ્યબળ અસુર પર સવાર થઈ ગયું. જ્યારે તે ખૂબ કરગર્યો, ત્યારે પુણ્ય પાલે તેની પાસેથી કેટલાંક વચન લીધાં અને વચનબદ્ધ કરી તેની ચોટલી છોડી. , , , ; : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust