________________ પુણ્યપાલ ચરિત-૨ “તમે બને મનુષ્યનાં સંચિત કર્મો પર વિશ્વ સં કરે. તમે વિચારતાં હશે કે પુષ્પદત્ત મને સાગરમાં ધકકો. મારશે, પરંતુ એ તે આપણા વહાણમાં પણ અસંભવ નથી. પાપકર્મ પ્રગટ થાય છે, તે આપણું વહાણ પણ. ફાટી શકે છે, અને પુણ્ય સહાયક બને તે સાગરમાં પહાડ. નીકળી આવે છે. હું પુષ્પદત્તને કેવી રીતે કહું કે હું ભેજન કરવા તારે ત્યાં નહીં આવું. જે તમારા ભાગ્યમાં સૌભાગ્યવતી રહેવાનું લખ્યું હશે તે હું મરીશ નહીં.” પુણ્યપાલ જતો રહ્યો. પુષ્પદો પ્રેમથી તેને ભોજન કરાવ્યું. એ પાપીએ ભજનમાં નશાવાળી વસ્તુ નાખી: હતી. તેનાથી પુણ્યપાલને ઊંઘ આવી ગઈ. એક બાંકડા, પર સૂવાની વ્યવસ્થા હતી. પુણ્યપાલ ત્યાં સૂઈ ગયે.. વધારે શું કહીએ? બનવા કાળ બની ગયું! પુષ્પદો. પુણ્યપાલને સાગરમાં ધકકો માર્યો અને હાય-હાય કરી બૂમ પાડવા લાગ્યો. નાવિકેએ જાળ નાખી પણ બધું વ્યર્થ ગયું. ડૂબક-ડૂબક અવાજ સાથે પુણ્યપાલ બે-ત્રણ. વખત ફૂખે અને બહાર આવ્યું. પછી સાગરના બળે. સમાઈ ગયે. - ' હવે કઈ શું કરી શકે ? સૌભાગ્યમંજરી અને તિલકમંજરીએ સાંભળ્યું તે બેભાન થઈ ગઈ. તે બેભાન. કયાં સુધી રહે ? શ્રીપુરથી સાથે આવેલી દાસીઓએ તેમની સેવા કરી. એ બંને જણ ભાનમાં આવી. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust