________________ પુણ્યપાલ ચંતિ-૨ પુણ્યપાલની પ્રથમ પત્ની કનકમંજરી રહેતી હતી. તપ અને ધર્મારાધના કરતી તે પિતાના પતિને સકુશળ પાછા આવવાની પ્રતીક્ષા કરતી હતી. પુણ્યપાલ પિતાની બંને પ્રિયાએ સાથે આનંદપ્રમોદ કરેતો સમુદ્રમાં યાત્રા કરી રહ્યો હતે. તેનાં ચોદ વહાણ સાથે પુષ્પદત્તનાં સાત વહાણ હતાં. એકવીસ વહાણ દૂર-દૂર સુધી સાગર પર તરી રહ્યાં હતાં. પુષ્પદત્ત એક દિવસ પિતાના વહાણમાંથી કૂદી પુણ્યપાલના વહાણમાં આવ્યો અને હાથ જોડી બેલ્યો : “ભાઈ પુણ્યપાલ ! તું મારાથી રિસાયેલે રહીશ? એક વાર મારાથી અજાણતાં ભૂલ થઈ ગઈ. સવારને ભૂલેલે સાંજે પાછો નથી આવતે? તારા આધારે તે હું રત્નપુરીથી “આ હતો.” પુષ્પદત્તની મીઠી-મીઠી વાતોથી પુણ્યપાલનું મન ભરાઈ ગયું. તેણે પુષ્પદત્તને હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા : “બધાની ભૂલ તે થાય છે. સનના ભાવ કાયમ એક રહેતા નથી. ક્રોધ-લેભ વિગેરે વિકારોથી મનુષ્ય પિતાને વિવેક ભૂલી જાય છે. ક્રોધ ક્યારેક તો ઉતરે છે. લેભ–મોહ પણ કાયમ રહેતા નથી. તમે અહીં આવ્યા કરે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust