________________ પુણ્યપાલ ચરિત-૧ પુરીથી લીધી હતી. હવે કહે, તમને આપું કે તેમની પાસે રત્નપુરી જવું પડશે ? પુષ્પદત્ત બેલ્યો : * “એમાં શું વાત છે? હું લઈ લઈશ અને લખી " આપીશ કે મેં શ્રીદત્ત શેઠનું આપેલું ત્રણ સોપારાપુરના શ્રી.પાસેથી વસૂલ કર્યું છે.' પરંતુ ભાઈ તમારે મારી થાપણ પાછી આપવી પડશે. મારી થાપણ શ્રી દત્ત તમને આપી હશે. તે તમારે આપવી પડશે.” “જ્યારે તેમનું. અણુ લઉં છું, તે થાપણ પણ પાછી આપીશ. પરંતુ તમારી કોઈ વસ્તુ તેમણે મને આપી શ્રીદત્ત આવા લુચ્ચા છે? હું જ્યારે રત્નપુર ગયે હતા, ત્યારે મારી લાચારીને લાભ ઉઠાવી મારી એક આંખ ગીરવે રાખી ત્રણ આપ્યું હતું. તમારા પિતા કેવા ઘાતકી છેહવે તમારી આંખ લઈ લઈશ. હું કેમ ચૂકું ? શ્રીદર મારું માન્યું નહીં, તે હું તેના પુત્રની આંખ લઈને જ છોડીશ. * ત્યારે હું તમારા નગરમાં આવ્યો હતો. હવે તમે - મારા નગરમાં આવ્યા છે. પિતાના ઘરે બિલાડી પણ વાઘ બની જાય છે. તમે તમારી આંખ મને આપે અથવા મારી આંખ પાછી આપી તમારું અણુ લઈ લે. પણ હું નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust