________________ પુણ્યપાલ ચરિત–૧ 39 " “તે મને વચમાં જ છેડી દીધું. તું રાજ જમાઈ બની ગયે. એના સેવક બધું તારી પાસે છે. વધામણું તો આપું છું, પણ હવે હું એકલે જઉં ?" પુણ્યપાલ બોલ્યો : એપ્તિકુમાર મેં એમ કયારે કહ્યું કે તમે એકલા જાઓ? જેવી રીતે રતનપુરીથી અહીં સુધી તમારે પગારદાર સહયાત્રી બનીને આવ્યો છું, તેવી રીતે રત્નપુરી સુધી સાથે રહીશ. તમારી સાથે જ આવીશ. બોલે, કયારે. જવાનું છે ?" પુષ્પદત્ત બોલ્યો : હું તે તૈયાર છું. તારે ભાભીની રજા લેવાની છે.” પુણ્યપાલે સૌભાગ્યમંજરીને સમજાવી રજા લઈ લીધી.. રાજા શૂરસેને પણ રજા આપી. પુષ્પદત્ત સાથે પુણ્યપાલે. પ્રયાણ કર્યું. સૌભાગ્યમંજરી પતિ સાથે પસાર કરેલી. રાતોની મધુર સ્મૃતિઓ યાદ કરતી પિયરમાં રહી. સાગરના. પટને ચીરતાં પુષ્પદત્તનાં સાતે વહાણસોપારાપુર દ્વીપ પર ઊભાં રહ્યાં. - આ ઠગોનું નગર હતું. આ દ્વીપમાં ઠગ જ ઠગ. હતા. જે વેપારી આ બેટના ભોગ બન્યા હતા અને જેને અહીંની ઠગાઈની ખબર હતી, એ લેકે ભૂલથી પણ અહીં આવતા નહીં. અજાણ્યા આવતા હતા. અહીંના લેકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust