________________ પુયપાલ ચરિત–૨. . “સાંભળીને શું કરશે? છતાં પણ સાંભળી–સમજી લે. મોટા મોટા પંડિતે હારી ગયા. અમારા રાજા શૂરસેને. એક સરોવર બનાવવા નિર્ણય કર્યો. જ્યારે અડધું સરોવર દાઈ ગયું, ત્યારે એક તામ્રપત્ર નીકળ્યું. એ તામ્રપત્ર. વાંચવા શ્રીપુરના બધા પંડિત ભેગા થયા. બધી લિપિઓ: જાણનાર પંડિતે પણ તેને વાંચી શક્યા નહીં. . એ તામ્રપત્ર બ્રાહ્મી લિપિમાં છે. કેટલાકે વાંચ્યું, પણ. અર્થ જાણું શકયા નહીં. પૂર્વ, સાત દક્ષિણ, ત્રણ હાથ નીચે કણ જાણે એ તામ્રપરામાં શું લખ્યું છે. રાજાએ નિશ્ચય કર્યો છે કે જ્યાં સુધી લેખનું રહસ્ય સમજીશ. નહીં, ત્યાં સુધી કેઈ કામ થશે નહીં. તેના માટે રાજાએ.. પિતાની પુત્રી સૌભાગ્ય મંજરીને દાવમાં મૂકી છે.” . હું તમારા હેલને સ્પર્શ કરું છું.” પુણ્યપાલે ઢેલ પર હાથ મૂકે. રાજ સેવક તેને રથમાં બેસાડી રાજા પાસે લઈ ગયા. તામ્રપત્ર તેની સામે. મૂકવામાં આવ્યું. પુણ્યપાલે તે વાંચી રાજાને કહ્યું : આમાં ન સમજાય તેવી કઈ વાત છે ? બધું સ્પષ્ટ છે. ઉત્સુક થઈ રાજાએ પૂછ્યું : . તે પછી બતાવો. આ બહાને તમારે મારા જમાઈ થવાનું હતું. સૌભાગ્યમંજરીની માતા ચિંતિત હતી. જાણે શું થશે? કઈ વૃદ્ધ-અપંગે તામ્રપત્ર વાંચ્યું હતું તે મારી પુત્રીનું તેની સાથે લગ્ન થાત. રાજા વચન પર મરે તમારા ડોલર કરીને દાવાના માટે રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust