________________ કર્મ-કૌતુક-૪ 487 હવે કહેવું તે પડશે જ. આમ વિચારી રાજા જિતરાત્રુએ કઠણ હૃદય કરી કહી દીધું. “જન મારે પુત્ર તે પાપી નીકળે. તેણે ભયંકર ગુને કર્યો હતો તેથી ન્યાય ખાતર મેં તેને પ્રાણદંડ આપી દીધો.” સાંભળતાં જ રાજા જનકસેન બેભાન થઈ ગયા. જ્યારે ભાન આવ્યું તે રડવા લાગ્યા. એ રાજા જિતશત્રુ પર વરસી પડયા : “મારી પુત્રીને વિધવા બનાવવાને તમને શું અધિકાર હતો ? એવું શું પાપ કર્યું હતું જમાઈએ ?" જિતશત્રુ પણ ઉત્તેજિત થઈ ગયા. એ બોલ્યા કઈ પિતા પોતાના એકના એક પુત્રને મરાવે ખરો ? જે તેનું પાપ સાધારણું હોત તે, શું હું તેને પ્રાણદંડ આપત? તેનાં કરતુત મારી પાસેથી ન સાંભળો : કોઈ બીજાને પણ પૂછે, ન્યાય તો ત્યારે જ છે, જ્યારે તમને પણ માફ કરવામાં ન આવે.” " બસ, પછી મંત્રી ગુણવર્ધન રાજા જનકસેનને પિતાના ભવન પર લઈ ગયા. અને તેમને બધી રીતની ધીરજ આપી. પાછા ફરી જ્યારે રાજા જનકસેન જનકપુર ગયા, તે આખા નગરમાં પતંગસિંહના મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા રાણ પુષ્પાવતી તે. કમલાવતીને વળગીને ધ્રુસકે જો તેનું છે હું તેને આ કરતુત માની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust