________________ 440 કર્મ-કૌતુક-૪ , એટલામાં મુકતાવતી વિગેરે પાંચે શિબિરમાંથી બહાર આવી. મુકતાવતીએ રત્નમંજરીને ઉભી કરતાં કહ્યું. ઉઠે દીદી ! પુરૂષ સ્ત્રીઓ માટે જ કર બને છે. આપણે જ છીએ, એ એકલા શું કરશે ?" પતંગસિંહે કહ્યું. તમે એક જ રહે, એ હું ઈચ્છું છું. રત્નમંજરી મારા માટે એવું રત્ન છે કે એમાં મુકતા, લાલ, હીરા બધા સમાઈ જાય છે. આ ર-નાને કારણે તમે બધી મને મળી છે.” રાજા નરસિ હે પ્રસન્ન થઈ કહ્યું. ' બેટીઓ હવે તમે તમારા પિયર ચાલે એ તે હવે ધામધૂમથી નગર પ્રવેશ કરશે. ત્યાર પછી બધી રથમાં બેસી રાજભવન ગઈ લગ્નનું મુહર્ત નીકળ્યું. જે પાંચ દિવસનું હતું, મુક્તાવતી, હીરાવતી વિગેરેએ રનમંજરીએ વધૂ વેશમાં સજાવી. પતંગસિંહે ધામ ધૂમથી જ વરવેશમાં નગર પ્રવેશ કર્યો. ઉલ્લાસ સાથે રત્નમંજરીનાં લગ્ન પતંગસિંહ . સાથે સમ્પન્ન થઈ ગયાં. પતંગસિંહ હવે નવાં ભવનમાં પિતાની પત્નીઓ સાથે આનંદથી રહેવા લાગે. . : હજુ સુધી તેણે માર્તડ અગ્નિહોત્રીને પિતાને પરિચય આપ્યો ન હતો. સમય આમ જ પસાર થતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust