________________ 436 કર્મ-કૌતુક-૪ રાજન ! જ્યારે માથા પર આવી જ પડશે તે. ડરીને યુદ્ધ કરીશું કારણ કે જન–રક્ષા અને પ્રાણ-રક્ષા. માટે યુદ્ધ કરવું ધર્મ છે-કર્તવ્ય છે. આમ જ્યાં સુધી થાય, યુદ્ધ ટાળવાને જ પ્રયાસ કરવામાં આવે.” રાજા નરસિંહે કહ્યું : એ તો હું જાણું છું કે યુદ્ધ ટાળવાનો પ્રયાસ. કેવી રીતે કરવામાં આવે. દંડ આપી યુદ્ધ ટાળવું એ તે. કાયરતા ગણાય.” મંત્રી બોલ્યા : - “રાજન ! યુદ્ધના સંદેશા વિના આપણે કેમ માની. લઈએ કે એ રાજા યુદ્ધની ઈચ્છાથી જ આપણું નગરની નજીક રહ્યા છે. તેમને કેઈ સંદેશે આવે, તેના પહેલાં. જ આપણે તેમની આગેવાની માટે જવું જોઈએ. યોગ્ય એ છે કે આપણે તેને પિતાના અતિથિ માનીએ. પછી જે થશે, જોયું જશે ? મહામંત્રીની સલાહ બધાને ગમી. અહીં પતંગસિહે. પિતાના ચતુર દૂતને બધું સમજાવ્યું અને તેને શું કહેવાનું છે તે પણ કહીને રાજા નરસિંહ પાસે મોકલ્ય. રાજા નરસિંહ પતંગસિંહ પાસે જવાની તૈયારી જ કરતા. હતા કે સુમુખ નામને દૂત રાજા પાસે પહોંચ્યો. રાજાનું અભિવાદન કરી હતે કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust