________________ કમ-કૌતું ક-૩ પતંગસિહ મંજૂરી આપી દીધી. અત્યાર સુધી એ નેવું લાખ સુવર્ણ મુદ્રાઓ લઈ ચૂકયો હતો. હવે નેવું લાખ બીજી લેવાની વાત કહી, કારણકે હીરો લાવવાને ત્રણ મહિનાને સમય માગે હતો. બધું તૈયાર કરી પતંગસિંહ ઘરે આવ્યા અને મુક્તાવતીને તિનગ હીરે લાવવાની વાત કરી. મુક્તાવતી બોલી: “સમય આવી ગયો છે કે તમે મારી બહેન હીરાવતીને પણ લઈ આવે. એ જ્યોતિનગ હીરાની સ્વામીની છે. ક્રમે-કમે તમારે અમે ચાર બહેનોના સ્વામી બનવાનું છે. મારો અને લીલાવતીને ભેગો પત્ર લઈ તમે વિદ્યાધર–લેક જાઓ અને હીરો તથા હીરાવતી બંનેને. લઈ આવો.” - બસ, હવે શું વાર હતી ? ઊડણ-કામળા પર બેસી પતંગસિંહ વિદ્યાધર લેક પહોંચે. હીરાવતી તેને મળી. તેણે પિતાની બહેનનાં પત્ર વાંચ્યા અને બોલી : .. સ્વામી ! સમય પહેલાં કેઈ કામ થતું નથી. મુનિ મહારાજે જે સમય બતાવ્યું હતું, તમે એ માસ અને એ. તિથિએ આવ્યા છે. રાજા વનાભ અમારા લગ્નના. નિમિત્ત બની રહ્યા છે. તેમના બહાને મારી નાની બહેન. ગજવતીને લાવશો. હવે હું તમારી છું ? વિશે. હવે હું તમારા જી : આમ કહી.હીરાવતીએ પતંગસિંહના ગળામાં વર : R$ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust