________________ કર્મ-કૌતુક–૩ 399 એટલે-એ કે પૂનમચદ્ર પાસે લેક દુર્લભ વસ્તુઓ: મંગાવતા રહો. એને લાવવામાં જે એ કઈ વાર મરશે . અને જ્યાં સુધી નહીં મરે, ત્યાં સુધી તમને લેક-દુર્લભ વસ્તુઓ લાવીને આપતા રહેશે. “રાજન ! એને મારવાને તે છેલ્લે છે. હવે તમે એની પાસે બીજી બે વસ્તુ મંગાવો. એક તિની - હીરે અને બીજે અરાવત હાથી. બંને વિષે સાંભળે. જ્યોતિ એટલે પ્રકાશ અને -નગ એટલે પહાડ, જ્યોતિનગ એટલે કે પ્રકાશને પહાડ. આ હરો આકારમાં બહુ મોટો છે. એની વાર્તા સાંભળઅવામાં આવે છે, કેઈએ જે નથી. આ લાવવામાં શેઠ પૂનમચન્દ્ર ન મરે તે એ શું ઓછું છે કે જ્યોતિનગ હીરે લઈ આવે. હીરો લઈ આવે તે સારું અને લાવવામાં મરી જાય તે પણ સારું. * * * રાજન ! ત્યાર પછી તેની પાસે ઐરાવત હાથી મંગાવો. એરાવત હાથી દેવેન્દ્રને હાથી છે, આ તકાય. હાથી છે. પરંતુ એક ધરતીને અરાવત પણ છે. આ Aવેતકાય હાથી કદલી પવનમાં સાઈઠ હજાર હાથીઓને સ્વામી છે. કદલીવનેના હાથી માનવભક્ષી છે. એ.. તેને ખાઈ જશે. જો એ નહીં મરે અને ઐરાવત હાથી - લઈ આવશે તે પણ સારું. કારણ કે તમારી ગજશાળામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust