________________ કમકૌતુક-૩ 391 ‘હજુ તે હું જીવતે છું. તું ગભરાય છે કેમ ? જ્યારે ચેલાથી કામ ન થાય તે ગુરુ બતાવે છે. ચાલ, મને રાજા પાસે લઈ ચાલ. કાલુ અને અધોમુખ–બંને રાજા વનાભને મળવા ગયા. કાલુને આ વખતે ખબર ન હતી કે પૂનમચન્દ્ર લાલ સાથે ત્રીજી રતિ લીલાવતીને પણ લઈ આવ્યું. કારણ કે ભેટ આપનાર બ્રાહ્મણી પતંગસિંહને ત્યાંથી છૂટી થઈ ગઈ હતી. બંને પહોંચ્યા. રાજા કાલુને કશું કહે ત્યાં અને મુખ શર્માએ રાજાને આશિષ આપતાં કહ્યું : “રાજન ! તમે કાલ પર જરા પણ ગુસ્સે ન કરે. વિલંબથી થશે તે સારું થશે. આવું તે થઈ જ નથી શકતું કે જે કામ શિષ્યલુ કા ન કરી શકે, એ મારાથી પણ ન થાય. એક અને એક અગિયાર થાય છે. હવે અમે બંને તમારી સાથે છીએ. રનમંજરી અને મુક્તાવતી બંને તમારી થશે.” રાજાએ પ્રસન્ન થતાં કહ્યું . તે મારું પણ સાંભળો. સફળતા મળતાં જ હું કાલુને તો મહામંત્રી બનાવીશ. અમિતવાહનને છૂટે કરવાને છે અને તમને રાજપુરોહિત બનાવીશ.” ક. C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust