________________ કમ–કૌતુક-૩ 385 કાલુ બોલ્ય “બંને પાસેથી તારો બદલે લઈ લઈશ. આ વખતે એવી ચેજના બનાવીશ કે શેઠ પૂનમચન્દ્રને નાશ અને બંને શેઠાણીઓ રાજાના ઘરમાં. ત્યારે તે રાજા મેં માગ્યું ઈનામ આપશે. પછી તે તારે પોતાના માટે પણ કરાણીઓ રાખવી પડશે. આપણે બંનેના દિવસો બદલાઈ જશે.” - બ્રાહ્મણને દિલાસે મળી ગયો. અહીં મહિનાની મુદત પણ પૂરી થઈ ગઈ. રાજાના સેવક પતંગ સિંહને બોલાવવા આવ્યા. પતંગસિંહે મુક્તાવતીને કહ્યું : હવે લાવ મેતી. નહીં તે વાત બગડી જશે.” મુક્તાવતી બેલી : તમે ડાં ફૂલ લાવી આપે. હું મોતી આપું છું.' પતંગસિંહ ડાં ફૂલ લઈ આવ્ય, મુક્તાવતીએ ફૂલ પાણીમાં નાખ્યાં અને પોતાના હાથથી ઉઠાવ્યાં. એમાંથી જે છાંટા પડ્યા, એ મોતી બની ગયાં. દીર્ઘકાર અને અણવિંધ્યાં મોતી લઈ પતંગસિંહ રાજસભામાં પહોંચ્યું અને રાજાને મેતી આપ્યાં. રાજાએ દેખાવ માટે પતંગસિંહના બળ પરાક્રમની પ્રશંસા કરી, પણ મનમાં ચિડાઈ : ગયા. તેમને ત્રીસ લાખ સુવર્ણમુદ્રાઓ પણ પતંગસિંહને. આપવી પડી. હવે પતંગસિંહ પૂર્વવત રાજસભામાં જવા લાગે 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust