________________ કર્મ–કૌતુક-૩ 379 મને વચન પણ આપ્યું હતું, કે મારાં કઠણ કાર્ય પણ તમારા વેતાળ પાસે કરાવશે. તેથી ભાઈ ! અણ-- વિંધ્યાં દર્ઘકાર મિતી તમે જ લાવી શકે તેમ છે. તમારા જ ભરોસે હું મારી રાણીને વચન આપી બેઠે.” પતંગસિંહ મૂંજવણમાં પડી ગયું. કયાં હતે. વેતાળ ? વેતાળની શેખી મારી એ પસ્તાઈ રહ્યો હતે.. પરંતુ ભરી સભામા પિતાની આબરુ ખૂલી કેવી રીતે. કરે ? શું કરું, એ પતંગસિંહ વિચારી રહ્યો હતો. - રાજાના ષડયંત્રથી અજાણ્યા સરળ સ્વભાવી ધર્મ-. નિષ્ઠ મંત્રીએ પણ પતંગસિંહને કહ્યું : શેઠજી ! કયા વિચારમાં પડી ગયા? અણુવિદયાં. મતી મંગાવવા શું તમારા માટે મુશ્કેલ છે ? જે થશે તે જોયું જશે.” એમ વિચારી પતંગસિંહે. રાજા વજનાભને કહ્યું : “રાજન ! મોતી હું જરૂર લાવીશ. પણ એક તે! મને એક મહિનાનો સમય જોઈશે. બીજુ' એક લાખ. પ્રતિદિનના હિસાબથી ત્રીસ લાખ સુવર્ણમુદ્રાઓ લઈશ.” રાજાએ કહ્યું : '' ' . . . . - “તમે મોતીતો લાવ. મુદ્રાઓ પણ મળી જશે. મને તમારી બંને શરત મંજૂર છે. . : : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust