________________ કર્મકૌતુક-૩ 373. બહાર ત્રીજા માળે એવી રીતે લટકાવી દીધાં કે રસ્તા, -પરથી પસાર થતા લકે જોઈ શકે–આપોઆપ જ તેમની દષ્ટિ તેના પર પડી જાય. આ બધું કરી શેઠ પૂનમચંદ્ર રૂપી પતંગસિંહ પૂર્વવત્ સૂઈ ગયે. - સવાર પડયું તે નગરમાં ધમાલ મચી ગઈ. રાજાને ત્યાં ચોરી થઈ, દરેક જગ્યાએ એની ચર્ચા થતી હતી. રાજા વનાભ દુ:ખી હતા. તેમણે મંત્રીને કહ્યું કે અણુધારી ચેરી થઈ છે. જાણે કે ઈ દેવ અથવા વિદ્યારે કરી છે. મંત્રીએ કહ્યું : “રાજન ! આ જ રહસ્ય બતાવવા હું તમારી પાસે આવી રહ્યો હતે. ચોર કે દેવ અથવા વિદ્યાધર નથી, પરંતુ કઈ શેઠ પૂનમચન્દ્ર છે. નગરના લોકોએ તેના ભવન પર લટક્તી આ ત્રણે વસ્તુઓ જોઈ છે. શેઠ પૂનમચન્દ્ર કયાંક બહારથી આવીને રહેવા લાગ્યા છે.” રાજા વનાભ મંત્રી અમિતવાહનને કહ્યું: ' - “આપણા નગરમાં રહેવાની અનુમતિ પણ એ ચોર શેઠે ન લીધી ? જરૂર એ કોઈ વિદ્યા જાણતા હશે. પકડીને લઈ આવે.” * * * * ' થોડા મિકેને લઈ મંત્રી પતંગસિંહની હવેલી પર પહોંચ્યા. રાજાની ત્રણે વસ] તેમણે પણ લટકતી જોઈ લીધી. પતંગસિંહના પ્રહરીને કહી મંત્રી પતંગસિંહના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust