________________ કમ–કૌતુક–૩ ત્યાર પછી શેઠ ધનદ પિોતાનો એક સેવક પતંગસિંહની સાથે મોકલ્યા. તેની મદદથી પતંગસિંહે એકવીસ ગાડાં ભાડે લઈ લીધાં અને ખોદવા માટે જરૂરી મજુરા પણ લઈ લીધા. સાથે રનમંજરી અને પિતાના માટે મિષ્ટાને પણ ખરીદી લીધાં. બધાને સાથે લઈ પતંગસિંહ ઉજજડ ઉદ્યાન તરફ ચાલવા લાગ્યું. ખભા પર કેદાળી લઈ મજૂર ગાડાં, એટલે બળદગાડીઓ વિગેરે સાથે સજજ પતંગસિંહને જોઈ રત્નમંજરી, દંગ રહી ગઈ. થોડીવાર તે તેને પિતાની આંખો પર વિશ્વાસ ન આવ્યું. પણ વિશ્વાસ તે કરવો જ પડશે. કારણ કે કાયમની જેમ કશું બોલ્યા વિના પતંગસિંહે. મિઠાઈની પોટલી રત્નમંજરી સમક્ષ મૂકી દીધી અને પોતે મજુરને આદેશ આપવા લાગ્યો કે ત્યાં છે. જે વાત, તેણે શેઠ ધનદત્તને સંભળાવી હતી, એ આ મજૂરોને પણ. સંભળાવી હતી. બધા ચકિત હતા. એક મજૂર થડે, ચાલાક હતો, તેથી તેણે કહ્યું : “શેઠજી ! જે એકવીસ જ ગાડાં નીકળે ત્યારે તે ધન તમારું જ હશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust