________________ ૩૫ર. કમ-કૌતુક-ર, ત્યાર પછી ત્રણે સરોવર પર પહોંચ્યાં. પતંગસિંહ જુદે બેસી ગયે. મદન અગ્નિહોત્રી અને રાજકુમારી. બેસી વાત કરવા લાગ્યાં. રાજકુમારીએ કહ્યું : મદન ! તારું નામ તે મદન છે, પણ તું ઠંડે, બહુ છે. મદન જેવી ઉમા તારામાં કેમ નથી ?' મદન બલ્ય : “આ વ્યર્થ વાતે પછી કરજે રન ! પહેલાં તારી. ઘોડેસવારીનું રહસ્ય બતાવ. જલ્દી જવાનું છે, નહીં તે.. બધા શિષ્ય કહેશે કે એ બંને આ દિવસ ગપસપ, કરે છે. . રત્નમંજરીએ કહ્યું : ડરપોક તે તમે પહેલા નંબરના છે. પણ આજની, રાત તમારે નિર્ભય બનવું પડશે. હવે સાંભળો, ઘેડે- : વિવારીનું રહસ્ય. હું સવારે દરરોજ બે-ચાર કેસની . ઘેડેસવારી કરું છું. મારી સાથે બીજા ઘડા મારા ભવનની નીચે અશ્વશાળામાં જુદા બાંધેલા હોય છે. . “મદન ! મેં તમારા માટે ઘડેસવારીને અભ્યાસ કર્યો છે. બંને ઘેડા લઈ આજે અડધી રાત પછી હું નગરની બહાર ગણેશ મંદિરમાં આવી જઈશ. આજે બંનેજઈશું. તમે પણ સમયસર આવી જજે. ચોગ્ય તે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust