________________ કમ-કૌતુક-૨ 341 પતંગસિંહનાં પુણ્ય પ્રબળ હતાં. તેથી સૈનિકોની મતિ તેને અનુકૂળ થઈ ગઈ. તેનાં આભૂષણ લઈ એ કંચનપુર પહોંચી ગયા. વાર્તા ઉપજાવીને રાજાને કહ્યું : યુવરાજને પકડવા શક્ય ન થયું. એ ભાગ્યે તે અમે તેમના પર તીર છેડયાં, તીરથી એ જમીન પર - ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા. પ્રમાણ માટે તેમનાં આભૂષણ અમે ઉતારી લીધાં. આંખે પણ કાઢી લીધી.” હરણની આંખે આપી નિકે એ ફરી કહ્યું : માથું કાપીને મૂકયું હતું એ એક સસલું લઈ રાજાએ એ વાર્તાને વિશ્વાસ કરી લીધો. તેમણે હરણની આંખે રાણી અનંગમાલા પાસે મોકલી દી. ઓરડાને દરવાજો બંધ કરી રાણીએ એ આંખોને જમીન પર પટકી અને તેને એડીથી દબાવતાં કહેવા લાગી હતી ‘તારી આ મદભરી આંખેએ જ મને ગાંડી બનાવી હતી. મારું માની ગયો હતો તે આ રીતે વગર, મોતે ન મરત. હવે હું તારી નશીલી આંખોને એડીથી કચડું છું.” ( આ પ્રમાણે રાણીને પ્રતિશોધાગ્નિ બુઝાઈ ગયે.. અહીં વનમાં રાત પસાર થઈ તે આચાર્યજીએ પતંગસિંહને કહ્યું iatnasuri Jun Gun Aaradhak Trust