________________ 338 કમ-કૌતુક-૨ વિના સવારથી જ ગુમ છે. પહેલાં તે એ કયાંય જતો રહ્યો.” રાજાએ આચાર્યની સફાઈ પર વિશ્વાસ કરી લીધો અને સૈનિકે કહ્યું : “જશે કયાં? એને શોધો. વન-ઝાડી બધું શોધી વળે, ચારે દિશાઓમાં ફેલાઈ જાઓ. જ્યાં પણ મળે તેને અહીં લઈ આવો. જે પકડી ન શકે તે તેને મારી તેનું માથું-આંખો લાવી મને આપે.” બસ, સૈનિકો પતંગસિંહની શોધ ખોળમાં લાગી ગયા. આ બાજુ આચાર્યએ પોતાની પંડિતાણીને બધે વૃત્તાંત સંભળાવી કહ્યું : “પણ જઉં છું. તેની તરફથી આશ્વસ્ત થઈ પાછો આવીશ. તું કઈ વાતની ચિંતા ન કરીશ.” બ્રાહ્મણી બેલી : ‘તમારે તેની સાથે જ જવાનું હતું. સાથે જ કેમ ન ગયા ?" . આચાર્ય બોલ્યા : . સાથે જઉં તે આખો ભડા ફૂટી જાય. મારું પણ તેની સાથે ગુમ થવું રાજા જાણે કે ન જાણે? હવે વાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust