________________ : કર્મ કૌતુક-૧ 318. - બાબતના અભાવ, જે લગ્ન પહેલાં હતા, આજે બદલાઈ * ગયા અને તેમણે પતંગસિંહને મળવાને નિશ્ચય કરી - લીધે. આજે એ જ વિદ્યાલય જવા ઈચ્છતા હતા. રાજા જિતશત્રુએ વિચાર્યું. “આજે તે એકલે જ જઈશ. જો રાણી અનંગમાલાને * પણ સાથે લઈ જઈશ તો એ કહેશે કે વાહ ! તમે કહ્યું * પણ નહીં કે આપણે કઈ પુત્ર પણ છે. જ્યારે એ - વિધિ પ્રમાણે ગુરુદક્ષિણા આપી વિદ્યાલય છોડી આવશે - ત્યારે કહીશ. હું પણ તેને ક્યારેય જોવા નથી ગયે. - તને પહેલાં કહું તો તું કહે કે બેટાને બેલાવો. તેના - અધ્યયનમાં વિક્ષેપ પડે. એટલે અત્યાર સુધી કહ્યું ન હતું કે આપણો એક પુત્ર છે અને એ કવચ ર્ય પાસે અધ્યયન કરી રહ્યો છે. હું આ પ્રમાણે કહીશ એટલે રાણીની કેઈ ફરિયાદ નહીં થાય જેથી આજે એકલે જ જઈશ.” સમજી-વિચારી નિશ્ચય કર્યો અને નિશ્ચય કરી રાજા "જિતશત્રુ ગયા, એક એ અને એક રથને સારથી. કંચનપુરથી દેઢ કેસ દૂર વિદ્યાપીઠ હતી. યથાસમય રથ પહો. રથમાંથી ઊતરી મહારાજા જિતશત્રુ પ્રતિહારી પાસે પહોંચ્યા અને કહ્યું : . પ્રતિહારી ! આચાર્યજીને કહો કે રાજા જિતશત્રુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust