________________ કમ–કૌતુક-૧ 291 છે. તમે દિવાકર નામથી પિતાની જે ઈચ્છા પૂરી કરવા માગે છે. એ ઈરછા પતંગસિંહથી પણ પૂરી થઈ જશે.” . રાજાએ કહ્યું : “અમને આ નામ પસંદ છે. પતંગસિહ નામ બધાને પસંદ આવશે.” ત્યાર પછી મહારાજા જિતશત્રુએ રાજપંડિતને દક્ષિણામાં પર્યાપ્ત ધન આપ્યું. પછી બધા ઊભા થઈ ગયા. પ્રીતિભેજનને વ્યાપક કાર્યક્રમ હતો. દરેક જગ્યાએ ભોજન શાળાઓ ખુલી ગઈ હતી. યુવરાજના નામકરણની ખુશીમાં આખા નગરે ભજન કર્યું, ( પતંગસિંહ પાંચ ધાને લાડલે બની ગયે. એ -હવે છ માતાનો પુત્ર હતા. પહેલી માતા તેની જનની મહારાણી કંચનસેના હતી. પાંચ માતાએ પાંચ ધા હતી. કોઈ દૂધ પિવડાવવા માટે હતી, કેઈ સ્નાન કરાવવા માટે, કેઈ હાલરડું ગાઈ ઊંઘાડવા માટે હતી, તે કઈ ખેાળામાં લેનાર અંક-ધાત્રી હતી. આ પ્રમાણે એ પાંચે હતી અને તેમની મદદ માટે અનેક દાસીઓ હતી. યુવરાજ પતંગસિંહના નામકરણને પાંચ દિવસ પસાર થયા, ત્યાં રાજસભામાં બનારસના એક જ્યોતિષી આવ્યા. મહારાજા જિતશત્રુએ તેમનું યચિત સન્માન કર્યું અને પછી પિતાના મંત્રીને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust