________________ -286 કર્મ-કૌતુક-ર-૧ પુત્રી જ હોય, પણ હોય તે ખરી. હું પિતા તે - બનીશ અને તું બનીશ માતા. રાજ્યની શું ચિંતા છે? રાજ્ય આપણા જમાઈને આપી દઈશ. પરંતુ પ્રિયે ! હું પણ પાકી વાત કહું છું, પુત્ર જ થશે.” I રાણએ શરમાતાં કહ્યું : હાય રામ ! તમે શું તિષી છે? મારા પેટની પરિસ્થિતિ હું નથી જાણતી અને તમે જાણે છે ? " રાજા બેલ્યા : તું તે ભુલકણ છે પ્રિયે ! તેં સૂર્યનું સ્વપ્ન જોયું હતું કે નહીં ? સ્વપ્નશાસ્ત્રના આધારે જતિષીઓએ કહ્યું છે કે સૂર્ય જેવા અને યશસ્વી પુત્રની તું માતા બનીશ. - હા, એટલું બીજું કે તારી ઈચ્છાઓને ન છુપાવીશ. તારી ઈચ્છાઓથી હું એ પણ જાણી જઈશ કે પુત્ર કે હશે.” - - : : ! આ પ્રમાણે બહુ ધામ-ધૂમ અને ઉમંગ-ઉલ્લાસ સાથે ભાવિ યુવરાજના ગર્ભમાં આવવાન-રાણી કંચનસેનાને ગર્ભાધાન સંસ્કાર સંપન્ન થયો. રાજા-રાણી ઘણી રાત સુધી ભાવિ પુત્ર બાબતમાં નવી-નવી કલ્પનાઓ વિચારતાં રહ્યાં. તેનું નામ શું રાખીશું ? ક્યા આચાર્ય પાસે શિક્ષણ મેળવશે? તેનાં લગ્ન કેની સાથે થશે? આ કલ્પનાઓ પર પતિ-પત્ની વાત કરતાં રહ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust