________________ કર્મ–કૌતુક-૧ 281 કંચનના પિતાના રથમાં બેસી રાજભવન પહોંચ્યાં. રાતે રાજા-રાણું પિતાના શયનખંડમાં હતાં. આજના - ઉપદેશ ઉપર વાત નીકળી. પણ કંચનસેનાએ રાજા જિતશત્રુને પૂછ્યું : સ્વામી ! મુનિ મહારાજે કહ્યું હતું કે જીવનમાં માત્ર છ પ્રકારનાં દુઃખ છે. પાંચ વર્તમાન જીવતાં છે અને - છઠું મૃત્યુ પછીનું. શરીરમાં રોગ, ઈન્દ્રિમાં થકાવટ, મનમાં ચિંતા, બુદ્ધિમાં ભય અને અહમાં વિગ-શોક આ પાંચ દુ:ખ વર્તમાન જીવનમાં થયાં. વારંવાર માના પેટમાં આવવું એ છઠ્ઠું દુ:ખ છે. ધર્મથી બધાં દુઃખ દૂર - થાય છે. પરંતુ..........” - રાજાએ વચમાં જ કહ્યું : : પરંતુ તું કહેવા શું માગે છે પ્રિયે? મુનિજીએ સાચું . તો કહ્યું હતું. ચારિત્ર અથવા સંયમનું પાલન કરવાથી મોક્ષ મળે છે. પછી માતાના પેટમાં નથી આવવું પડતું. છડું દુઃખ દૂર કરવા જ મનુષ્ય જન્મ મળે છે. દેવ સુખ ભોગવનાર વૈમાનિક દેવ પણ ફરી મનુષ્ય બની ચારિત્ર પાલન કરવાના આકાંક્ષી રહે છે. એની સાથે જ ધર્મથી વર્તમાન જીવનાં દુઃખ દૂર થાય છે. વિતરણથી ચિંતાઓ દૂર થાય છે અને મનમાં આત્માનંદ મળે છે. ચિંતા સ્વાર્થને દંડ છે. જે માત્ર ભેગું કરે છે, વહેંચતા નથી, એ કયારેય ચિંતાથી મુકત થઈ શકતા નથી. જ છે. વિતરક જ જ દંડ છે ને મનમાં *, એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust