SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ '276 વસંતમાધવ-૩. હતે. એક વિપ્રકન્યા યશસ્વી સાથે તેના લગ્ન થઈ ગયાં. હતાં. વસંમાધવ મોટે ભાગે કૌશામ્બી જ રહેતે હતો. અને ગગનગામિની વિદ્યાના પ્રભાવથી એ જ્યારે–ત્યારે પિતનપુર તથા વિજયપુરની રાજ્ય-વ્યવસ્થા જેતે રહેતો હતો. ત્રણે રાજ્યની પ્રજા સુખી હતી. જ્યારે વસંમાધવ જતે ત્યારે નગરશેઠ ભાગચન્દ્રને ત્યાં જ રહેતા. આ પ્રમાણે ત્રણે રાજનું શાસન કરતાં અનેક વર્ષો વીતી ગયાં. : - છે. સમય જતાં એક ધર્માચાર્ય કૌશામ્બી આવ્યા. તેમને બેધ સાંભળી વસંતમાધવ પ્રભાવિત થશે. તેની પત્નીઓએ પણ સંયમ લેવાને નિશ્ચય કર્યો. કેમ ન કરે? કર્મની તડકા-છાંયડી બધાએ જોઈ હતી અને આ કર્મોના ક્ષય પછી જ જન્મમરણના દુઃખમાંથી છૂટી શકાય છે. છે વસંતમાધવે પુત્રોને રાજ્ય સેપ્યાં. બંને પત્નીઓ સહિત તેણે દીક્ષા અંગીકાર કરી. યથાનિયમ ચારિત્રનું પાલન કરતાં રાજર્ષિ વસંતમાધવ, સાધવી ગુણમંજરી. અને સાધ્વી મંજુઘેલાએ દેહ-ત્યાગ કરી એક્ષપદ પ્રાપ્ત કર્યું. છે કે " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036476
Book TitlePunyapal Charit
Original Sutra AuthorN/A
AuthorPushkar Muni Upadhyay
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1982
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size218 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy