________________ 265 - વસંતમાધવ-3 આ કાર્ય બહુ પ્રશંસનીય રહ્યું. તેથી રાજા વિજ્યસેને તરત “શેઠ ભાગચન્દ્રને નગરશેઠ બનાવ્યા. વાસંતીએ રાજ્યભવનમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. મોટા ઉત્સવ સાથે વસંતમાધવ અને મંજુઘોષાનો નગર પ્રવેશ થયે, મેઘાવંતીએ જ્યારે સાંભળ્યું તે એની મંજુઘોષા સામે આવવાની હિંમત ન ચાલી. દાસીઓથી ઘેરાયેલી મંજુઘોષાએ વાસંતીનો હાથ પકડી તેને કહ્યું : . અરે વાસંતી ! મા નથી દેખાતી. ચાલ. મને મા પાસે લઈ જા.” બંને ગઈ સરળ ભાવથી મંજુષા મેઘાવંતીને વળગી પડી અને આલિંગન આપ્યું : - - - “મા, મારી સાથે બોલે. હવે કયાં સુધી રિસાયેલાં રહેશે ? . . . . . . . - " , '. રાણી રડી પડી. બોલી : : -છે , " ' , , બેટી મારો વિશ્વાસ કર. હાથ જોડું છું. મારે 'વિશ્વાસ કર. મારા શરીરમાં જેટલાં રુવાડાં છે, એટલા. કેરડા તારી પાસે ખાવાનું મન છે સાચે જ બેટી ! હું તારી માતા બનવા માગું છું - એવી મા જે કૂખે જનમ આપે છે. પણ તું મારો વિશ્વાસ કેમ કરીશ? મેં તને હેરાન કરવામાં શું બાકી રાખ્યું છે ? : , . . , " = . ! * મંજુષા રડી પડી. બોલી : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust