________________ વસંતમાધવ–૩ 239 વસંતમાધવે સ્વીકાર કર્યો. રાજા જિતશત્રુ સાથે નગરમાં આવ્યું. મંડપને પિતાની રીતથી સજાવડાવ્યો. યથાસમય જાને રંગમંડપમાં આવી અને પિત–પિતાના સ્થાને બેઠા. વસંતમાધવ રાજકુમાર ચન્દ્રચૂડ પાસે બેઠે હતે. નગરની વહ-બેટીઓ છત-છાપરાં પરથી જાનને જોતી હતી. રાણી તરંગવતીએ ચાવડીને કહ્યું : રાજદુલારી ! બહેન મંજુઘોષા અને તે પણ જોઈ આવ.” ચાવડી શરમાઈ રાણું કહીને જતી રહી તો ચાવડી મંજુષા પાસે પહોંચી. મંજુવા ઉદાસ બેઠી હતી. કપડાં પણ બદલ્યાં ન હતાં. ચાવડીએ કહ્યું : " “દીદી ! જલદી તૈયાર થઈ જાઓ. માએ કહ્યું છે. ચાલો જાન જોવા.” - “બહેન ચાવડી ! હું કયાંય નહીં જઉં. મને કશું - સૂઝતું નથી. મારા માટે બધું સૂનું છે. તું જા બહેન ! મને છોડી દે.” “દીદી ! તમે નહીં જાઓ તે હું પણ નહીં જઉં. હમણાં બધાં આભૂષણ ઉતારી મૂકું છું.દીદી ! મારું મન કહે છે કે હવે તમને જલંદી જીજાજી મળી જશે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust