________________ વસંતમાધવ-૨ ૨પ “મા ! મને હમણું વિચારવાનો સમય આપે. હજુ મારા પાપનો અંત આવ્યો નથી. જે દિવસે તેનો અંત થશે, તેનાથી પહેલાં મુકત પણ કેવી રીતે થઈ શકું ? રાણીએ પગ પછાડયા. બોલી : ખુબ વિચારી લે. બધા સાચું કહે છે કે દોરડું બળી જાય, પણ તેને વળ નથી છૂટતે. હવે હું નહીં, આવું. જ્યારે વિચારી લે ત્યારે ખાવા આપનાર દાસી દ્વારા મને સમાચાર મોકલજે.” હું એ જ ઈચ્છું છું મા ! મને એકાંતમાં વિચારવા દે.” રાણી મંજુષાની રહસ્યમયી વાત અને જવાબને સહક્ષાંશ પણ તે સમજી શકી નહીં. તે બડબડાટ કરતી પાછી જતી રહી. અહીં વાસંતી વસંતમાધવ પાસે પહોંચી અને ટૂંકમાં બધું સંભળાવી દીધું. વસંતમાધવ ખુબ ખુશ થયે. બોલ્યઃ તમારી ભક્તિ કયારેય નહીં ભૂલું. કાલ રાતે જ , હું વિજયપુર છેડી દઈશ. અડધી રાતે હું વિમાન લઈ : દેવીના મંદિર પાસે પહોંચી જઈશ. તમે મંજુષાને લઈને આવજે......અને આ લો” * PP. A આ શુ?' Jun Gun Aaradhak Trust