________________ 194 વસંતમાધવ–૨: ભાભી ! તમે અહીં ? ભાઈ વસંતમાધવ ક્યાં છે?" તમે બંને તે વિમાનમાં જ રહી ગયાં હતાં.” દિયર ! હું તો વિમાનમાંથી નીચે પડી હતી. એ. કેણ જાણે ક્યાં છે? હવે તમે આવી ગયા તે કંઈક આશા બંધાઈ. આપણે બંને તેમને શેધી લઈશું.” “ભાભી ! શેધવાથી એ ક્યાં મળશે? શું તમને શેડ્યાં હતાં અથવા તમે મને શું હતો? ભાગ્યએ ભેગાં કર્યા અને ભાગ્યે જ હવે ભાઈને પણ ભેગે કરશે. પછી યેગીને પ્રણામ કરી ગુણચન્દ્રએ ત્રણેની કથા. સંભળાવી પૂછ્યું : “ગીરાજ ! હવે તમે જ બત, રાજકુમાર વસત-- માધવ કયારે મળશે? ધ્યાન ધરી યોગીએ કહ્યું : ધીરજ રાખ. સમય પહેલાં કશું નથી થતું. ચૂલા ઉપર દાળ ચઢે છે ને? ગમે તેટલે અગ્નિ તેજ કરો, પણ દાળ તે પિતાના સમયે જ મળે છે. એક દિવસ તમે. ત્રણે એક જગ્યાએ જરૂર ભેગાં થઈ જશે.” ગુણચદ્ર અને ગુણમંજરીને આશા બંધાઈ. આશાના. સહારે તે મોટાં-મોટાં સંકટ પાર થઈ જાય છે. - ગાંધર્વ-લગ્નના કેટલાક દિવ પછી એક દિવસ મેઘાવંતી રાણીને મનમાં પ્રેરણા જાગી : ", P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust