________________ = 190 વસંતમાધવ-૨ - વાસંતી ચમકી : “અરે, તે આ જ હશે. શેઠને તે કોઈ પુત્ર ન હતે. એમને ત્યાં કઈ અતિથિ આવ્યો છે. એ બે દિવસથી મેડો ઊઠે છે ?' વસંતમાધવ તે અંદર જતો રહ્યો. વાસંતી શેઠ ભાગચંદની પાસે આવી અને પ્રણામ કરી બેસી ગઈ. - શેઠે પૂછ્યું : વાસંતી ! વહેલી સવારે કેમ ફરી રહી છે ? શું -રાજકુમારીએ છૂટી કરી દીધી? બહુ જ ઉદાસ છે !" “શેઠજી! રાજકુમારીના દુઃખે દુઃખી છું. બે દિવસથી રાતે કઈ ભવનમાં આવે છે અને ચૂપચાપ જતો - રહે છે. જાણે કેણ છે? જ્યાં સુધી એ નહીં મળે ત્યા -સુધી રાજકુમારી અન્ન–પાણી નહીં લે. હવે કેવી રીતે ને કયાં મળે છે ? . “વાસંતી ! હું જ્યોતિષી તે નથી, પણ મારા વિચારથી કહું છું કે રાજકુમારીનો ચોર જરૂર મળશે ?" 2. શેઠ! તમારા ઘરમાં આ વસંત કેણ છે ?" “તારી જ રાશિ છે. એને જ જઈને પૂછ જ અંદર.” - આપો આપ કામ થતું હતું. ભાગ્ય અનુકૂળ હતું. વાસંતી વસંતમાધવ પાસે પહોંચી ગઈ અને તેના મુખને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust