________________ 182 વસંતમાધવ-: ઘા ભરી દે છે. આ તે અનિશ્ચિત વિરહને ઘા હતે. સ્વજનના મૃત્યુ પછી પણ લેકે રાગ-રંગમાં ડૂબી. જાય છે. વસંતમાધવને તે વિશ્વાસ હતું કે મિત્ર અને. સ્વપ્રિયા બંને કયાંક હશે જ. શ્રેષ્ઠિગૃહમાં તેને બધી સગવડ હતી અને શેઠ-શેઠાણીનો ભરપૂર પ્રેમ મળતો હતો.. એક દિવસ વસંતમાધવ શેઠ ભાગચંદની સાથે ફરવા. નીકળે તે નગરની બહાર રાજેસ્થાન તરફ ચાલે ગયે.. ત્યાં એક બહુ જ ભવ્ય ભવન જોયું તે જિજ્ઞાનાવશ થઈ શેઠને પૂછ્યું : પિતા ! રાજભવન તે બીજું છે. પણ રાજભવન જેવું આ ભવ્ય ભવન નગરની બહાર કોણે બંધાવ્યું છે ? આને સ્વામી શું રાજા વિજયસેનની બરાબર છે?' " શેઠે કહ્યું : પુત્ર ! આ ભવન રાજદુલારી મંજૉષાનું છે. અપરમા મેઘાવંતીના ત્રાસથી બચાવવા માટે રાજાએ પિતાની બેટી માટે જુદી વ્યવસ્થા કરી છે. રાજકન્યા બહુ સુંદર. છે. સાક્ષાત્ રતિ-રંભા જેવી છે. “પિતા ! હવે પાછા જઈએ. બહુ દૂર આવી ગયા.” અરે, તે આ ભવન નજીકથી નથી જેવું? આમ તે અહીં કડક પહેરે છે. મહારાજા વિજયસેન અને નવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust