________________ વસંતમાધવ-૧ 171. અને હવે હું એકલે રહી ને ! મારા પર પ્રાણની બાજી. લગાવનાર મિત્ર ગુણચન્દ્ર હવે કયાં ગ? પ્રિયા ગુણમંજરી. કયાં ગઈ? તે આ પ્રમાણે ત્રણે જુદાં-જુદાં હતાં અને જુદાં જુદાં રહીને જ કર્મની કસોટી થાય છે. ભવિષ્યના અદશ્ય વિધાનને કોણ જાણી શકે છે. હવે આગળ શું થશે? આ ત્રણે, કેવી રીતે મળશે? મળશે કે નહીં એને પણ કોણ જાણે. છે? વસંતમાધવની જીવનયાત્રાને આ પહેલે વિસામે હતે. હવે તેને ફરી આ રસ્તા પર ચાલવાનું છે. [2] નૃપતિ વિજયસેને પિતાના નામ પરથી જ વિજયપુરનગર વસાવ્યું હતું. નગર બહુ જ સુંદર અને રમ્ય હતું. સાફ-સ્વચ્છ રાજમાર્ગ અને ધૂળ-કચરા વગરની ગલીઓ.. રાજ-બગીચે તે બહુ વિશાળ અને મનરમ હતા જ, નગરના શેઠિયાઓના પિતાના બગીચા પણ નગરમાં ચારે બાજુ ફેલાયેલા હતા. કોટીશ્વર શ્રેષ્ઠિ આ નગરમાં રહેતા. હતા. શ્રેષ્ઠિ નિવાસનાં ભવન એટલાં ભવ્ય અને ઊંચાં. હતાં કે અજાયે માણસ એમ જ વિચારે કે આમાં રાજભવન કયું હશે? રાજભવન તે ઈન્દ્રભવન જેવું ભવ્ય. હતું. ઈન્દ્રભવન કેણે જોયું છે પરંતુ રાજા વિજયસેનના_ ભવનને જોઈને લેકે એમ જ વિચારતા હશે કે ઈન્દ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust