________________ વસંતમાધવ 197 કર્યો અને વાદળને ચીરતું વિમાન હવા સાથે વાત કરવા. લાગ્યું. થોડી ક્ષણોમાં જ વસંતમાધવ પિતાની સાસરીમાં પહોંચી ગયે. વિચાર્યું કે પત્ની ગુણમંજરીને પણ મળત. જઉં. સસરાએ જમાઈનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. વસંત માધવ અને ગુણચન્દ્ર બંને અતિથિગૃહમાં રહ્યા. રાતે વસંતમાધવ ગુણમંજરીના ઓરડામાં રહ્યો. પતિ-પત્ની ' વચ્ચે વાત થઈ યુવરાજ્ઞી ગુણમંજરીએ ઠપકો આપતાં કહ્યું : “નાથ ! દાસીને ભૂલી ગયા? આજે મારી યાદ કેમ આવી ગઈ? પ્રિયે! વિશ્વભ્રમણ માટે નીકળ્યા હતા, તે તને. મળ્યા વિના કેવી રીતે જઉં ? ભાગ્યએ ગગનયાન આપ્યું અને હું તેને ઉપગ ન કરું?” તે એકલા જ જશે? એકલે કયાં! તારો દિયર ગુણચન્દ્ર તે સાથે છે.”. “અને હું? તું તે મારા હૃદયના વિમાનમાં કાયમ બેઠી છે.' હવે એ વાતે બહુ જૂની થઈ ગઈ. હું તમારી સાથે , જ આવીશ. સખિઓ શું કહેશે કે તમે આવ્યા અને એક રાત મળી જતા રહ્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust